અમેરિકા
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ રશિયા છોડી રહી છે. રશિયામાં તેમના વ્યવસાયની સમીક્ષા અને કારોબાર સમેટવાની તૈયારી કરતી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશો તેમની એરસ્પેસ બંધ કરી રહ્યા છે. રશિયામાં ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને મધ્યમ કદની જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંકનું સંયુક્ત સાહસ છે. તે ભારતીય મૂળની બેંકિંગ સંસ્થા છે જે રશિયામાં સક્રિય છે. જાે કે ભારતીય બેંકોની વોર ઝોનમાં કોઈ પેટાકંપનીઓ, શાખાઓ કે પ્રતિનિધિઓ નથી. જીમ્ૈંએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “ેંજી, ઈેં અને ેંદ્ગ પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજાે સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં રશિયામાં સૌથી મોટો ડેરી બિઝનેસ ચલાવતી ડેનોને પણ જાહેરાત કરી છે કે તે દેશમાં તેનો બિઝનેસ બંધ કરશે. ડેનોને લગભગ ત્રણ દાયકા પહેલા રશિયામાં પ્રવેશ કર્યો હતો. કંપનીના કુલ વેચાણમાં રશિયાનો હિસ્સો પાંચ ટકા જેટલો છે. કોકા કોલાએ પણ જાહેરાત કરી છે કે તે રશિયામાં તેનો બિઝનેસ બંધ કરશે. કંપની રશિયા સાથે બિઝનેસ કરવા માટે ખૂબ દબાણ હેઠળ હતી. ર્દ્ગંફેંજી સ્ટોર ચેને કોકા-કોલા સાથેની તેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી કારણ કે કોકા કોલાએ હજુ સુધી જાહેરાત કરી ન હતી કે તે રશિયા સાથેનો પોતાનો બિઝનેસ બંધ કરશે. અમેરિકન પગરખાં કંપની દ્ગૈાી અને સ્વીડિશ હોમ ફર્નિશિંગ કંપની ૈંદ્ભઈછ એ પણ રશિયામાં તેમના સ્ટોર્સને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. ૈંદ્ભઈછએ જણાવ્યું છે કે તે રશિયા અને બેલારુસમાં તેના આઉટલેટ બંધ કરશે. કંપનીએ આ ર્નિણયને બિનરાજકીય ગણાવ્યો છે. કંપનીના આ ર્નિણયથી ૧૫,૦૦૦ કર્મચારીઓને અસર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીની જાહેરાત બાદ રશિયામાં ૈંદ્ભઈછના સ્ટોર્સની બહાર ખરીદદારોની લાંબી કતાર લાગી હતી. આઇફોન અને મેકબુક બનાવનારી કંપની છॅॅઙ્મી રશિયામાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી દીધું છે. મેટા રશિયાએ જાહેરાત કરી છે કે તે સમાચાર આઉટલેટ્સ ઇ્ અને સ્પુટનિકની ઍક્સેસને બ્લોક કરશે. ્ુૈંંીિ એ જાહેરાત કરી છે કે તે રશિયન સરકારી મીડિયા કન્ટેન્ટની વિઝિબ્લિટી અને એમ્પ્લીફિકેશન ઘટાડશે. રશિયા અને યુક્રેનમાં તેમના વ્યવસાયોના રીવ્યુ અને કારોબાર સમેટતી અન્ય કંપનીઓમાં ડ્ઢૈજહીઅ, મ્ર્ૈહખ્ત, મ્ઁ, ય્ીહીટ્ઠિઙ્મ સ્ર્ર્ંજિ, ર્ફઙ્માજુટ્ઠખ્તીહ, સ્ટ્ઠજંીઝ્રિટ્ઠઙ્ઘિ, ૈંાીટ્ઠ, ડ્ઢૈટ્ઠખ્ર્તી, ર્ફઙ્મર્દૃ, ર્ઁજિષ્ઠરી, ડ્ઢટ્ઠૈદ્બઙ્મીિ અને ઇીહટ્ઠેઙ્મંનો સમાવેશ થાય છે. મ્િીુીિ ઝ્રટ્ઠઙ્મિજહ્વીખ્તિ અને ત્નટ્ઠॅટ્ઠહ ્ર્હ્વટ્ઠષ્ઠર્ષ્ઠએ યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. દરમિયાન, ેંઁજી અને હ્લીઙ્ઘઈટ ર્ઝ્રિॅ એ દેશ અને વિદેશમાં તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
