International

રશિયામાં SBI અને કેનેરા બેંકના સંયુક્ત સાહસને કોમર્શિયલ ઈન્ડો બેંક કહે છે

રશિયા
ભારતના સૌથી મોટા ધિરાણકર્તાએ જણાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને આધીન હોય તેવી રશિયન સંસ્થાઓ સાથે કોઈ વ્યવહાર કરશે નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ જીમ્ૈંએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “ેંજી, ઈેં અને ેંદ્ગ પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજાે સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં અને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે વ્યવહાર ક્યાં ચલણમાં થાય છે. રશિયામાં જીમ્ૈં અને કેનેરા બેંકના સંયુક્ત સાહસને કોમર્શિયલ ઈન્ડો બેંક ન્ન્ઝ્ર કહેવામાં આવે છે. આ બેંકમાં જીમ્ૈંનો હિસ્સો ૬૦ ટકા છે જ્યારે કેનેરા બેંકનો ૪૦ ટકા હિસ્સો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) સ્થિતિ પર નજર રાખી રહી છે. ઇમ્ૈં ના ડેટા અનુસાર રશિયામાં કોઈપણ ભારતીય બેંકની પેટાકંપનીઓ નથી. ભારતીય બેંકોની અન્ય દેશોમાં ડઝનેક પેટાકંપનીઓ છે પરંતુ આ કંપનીઓ યુકે, કેનેડા, યુએસએ અને કેન્યા, તાંઝાનિયા અને ભૂટાન જેવા દેશોમાં છે. એ જ રીતે કોઈ ભારતીય બેંકની રશિયામાં કોઈ શાખા નથી. ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં ભારતીય બેંકોની અન્ય દેશોમાં ૧૨૪ શાખાઓ છે. આરબીઆઈના ડેટા અનુસાર ભારતીય બેંકોની ેંછઈમાં ૧૭ શાખાઓ, સિંગાપોરમાં ૧૩, હોંગકોંગમાં નવ અને ેંજી, મોરેશિયસ અને ફિજીમાં ૮-૮ શાખાઓ છે. આ ઉપરાંત, ભારતીય બેંકોની રશિયામાં કોઈ પ્રતિનિધિ કાર્યાલય નથી. ેંછઈ, ેંદ્ભ અને હોંગકોંગ જેવા દેશોમાં ભારતની ૩૮ પ્રતિનિધિ કચેરીઓ છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. રશિયામાં ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) અને મધ્યમ કદની જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંક(ઝ્રટ્ઠહટ્ઠટ્ઠિ મ્ટ્ઠહા) નું સંયુક્ત સાહસ છે. તે ભારતીય મૂળની બેંકિંગ સંસ્થા છે જે રશિયામાં સક્રિય છે. જાે કે ભારતીય બેંકોની વોર ઝોનમાં કોઈ પેટાકંપનીઓ, શાખાઓ કે પ્રતિનિધિઓ નથી. જીમ્ૈંએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “ેંજી, ઈેં અને ેંદ્ગ પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજાે સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *