વોશિંગ્ટન
જાણીતા અભિનાતા, નિર્માતા, લેખ અને નિર્દેશક ટોમ હેંક્સ હોલીવુડના સૌથી સારા અભિનેતામાંથી એક છે અને એક્ટિંગમાં તેમણે ઘણા નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેમના દ્વારા ભજવવામાં આવેલા અનેક પાત્રો આજે પણ ઉદાહરણરૂપ છે. ૧૯૯૪ અને ૨૦૦૪ ની વચ્ચે ટોમ હેંક્સ એ અભિનેતા છે જેને મેરિલ સ્ટ્રીપ અને શોન પેન જેવા દિગ્ગજ કલાકારોના શાસન દરમિયાન સૌથી વધુ સંખ્યામાં ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ટોમે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે ‘ધ થિંગ યુ ડુ’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. લાઈફ ટાઈમ અચીવમેન્ટ મેળવનાર આ અભિનેતાના જન્મદિવસ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો… ટોમ્સ જેફ્રી હેંક્સ ઉર્ફે ટોમ હેંક્સનો જન્મ ૯ જુલાઈ ૧૯૫૬ ના અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. બ્રિટિશ મૂળના પિતા સામાન્ય કૂક હતા અને પોર્ટુગીઝ મૂળની માતા હોસ્પિટલમાં કામ કરતી હતી. બાળપણથી ખુબ જ શરમાળ ટોમ ફની કેપ્શન્સ આપવામાં ઉસ્તાદ હતા. થિયેટરનો તેમને શોખ હતો તેથી સ્કૂલમાંથી જ પ્લે કરવા લાગ્યા હતા. કોલેજમાં પણ થિયેટરનો અભ્યાસ કર્યો અને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં પણ તેઓ થિયેટર કોર્સ માટે ગયા હતા. પરંતુ કોલેજ છોડી ઓહાયોમાં ‘ગ્રેટ લેક્સ થિયેટર ફેસ્ટિવલ ક્લેવલેન્ડ’માં સામેલ થયા. આ દરમિયાન ક્લીવલેન્ડ બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ ૧૯૭૮ માં જીત્યો. ૨૦૧૦ માં ્ૈદ્બી દ્બટ્ઠખ્તટ્ઠડૈહી એ ટોમ હેંક્સને ્ર્ॅ ૧૦ ર્ઝ્રઙ્મઙ્મીખ્તી ર્ડ્ઢિર્ॅેંજ ગણાવ્યા હતા. ફિલ્મ કરવાની ઇચ્છામાં ટોમ ૧૯૭૯ માં ન્યુયોર્ક આવી ગયા. ૧૯૮૦ માં તેમણે તેમની પહલી ફિલ્મ ર્રૂે’િી છર્ઙ્મહી કરી. ૧૯૮૧ માં મ્ર્ર્જદ્બ મ્ેઙ્ઘઙ્ઘૈીજ નામની સીરિઝમાં મહત્વનો રોલ મળ્યો, પરંતુ ૧૯૮૪ માં આવેલી જીॅઙ્મટ્ઠજર થી તેમનું ભાગ્ય બદલાયું. ૧૯૮૯ માં આવેલી ફિલ્મ ર્દ્ગંરૈહખ્ત ૈહ ર્ઝ્રદ્બર્દ્બહ ની સાથે તેમણે કોમેડીમાંથી બ્રેક લીધો અને ગંભીર રોલ્સ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ મ્ૈખ્ત ની મોટી સફળતાએ ટોમ હેંક્સને હોલીવુડના મોટા સ્ટાર બનાવ્યા. ટોમ હેંક્સ તેમના અભિનય કરિયરને બે ભાગમાં વહેંચે છે. બીજાે દોર ૯૦ ના દાયકામાં શરૂ થયો, જ્યારે હેંક્સ તે સારા કલાકાર બન્યા હતા. ૧૯૯૩ માં જીઙ્મીીॅઙ્મીજજ ૈહ જીીટ્ઠંંઙ્મી આવી અને પછી તે વર્ષે ઁરૈઙ્મટ્ઠઙ્ઘીઙ્મॅરૈટ્ઠ માં તેમની એક્ટિંગે ધમાલ મચાવી દીધી. ફિલાડેલ્ફિયામાં તેમણે છૈંડ્ઢજી થી પીડિત ગે વકીલનો રોલ નિભાવ્યો હતો જેને ઓસ્કાર પણ મળ્યો. આ રોલ માટે તેમણે તેમનું વજન ૩૫ કિલો ઘટાડ્યું હતું. ત્યારબાદ ૧૯૯૪ માં ર્હ્લિિીજં ય્ેદ્બॅ સાથે તેમની એક્ટિંગને લોખંડી પુરવાર કર્યું અને સતત બીજી વખત ઓસ્કારનો બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો. આ કરનાર ઇતિહાસના તેઓ માત્ર બીજા એક્ટર છે. ટોમ હેંક્સ અને સ્ટીવન સ્પીલબર્ગની જાેડી પણ ઘણી ચર્ચામાં રહી છે. બંનેએ ૫ ફિલ્મ સાથે કરી જે દુનિયાભરમાં પ્રશંસા પામી. ૧૯૯૮ માં જીટ્ઠદૃૈહખ્ત ઁિૈદૃટ્ઠંી ઇઅટ્ઠહ જેને ઇતિહાસની શાનદાર વોર ફિલ્મમાં સામેલ કરવામાં આવે છે. ૨૦૦૨ માં ઝ્રટ્ઠંષ્ઠર સ્ી ૈંક ર્રૂે ઝ્રટ્ઠહ, ૨૦૦૪ માં આવેલી ્રી ્ીદ્બિૈહટ્ઠઙ્મ, ૨૦૧૫ માં મ્િૈઙ્ઘખ્તી ર્ક જીॅૈીજ અને ૨૦૧૭ માં આવેલી ્રી ર્ઁજં. આ ઉપરાંત ટોમની અન્ય જાણીતી ફિલ્મો રહી છે. ૧૯૯૮ માં આવેલી ર્રૂે’દૃી ય્ર્ં સ્ટ્ઠૈઙ્મ, ૧૯૯૫ માં આવેલી છॅર્ઙ્મર્ઙ્મ ૧૩, ૧૯૯૯ માં આવેલી ્રી ય્િીીહ સ્ૈઙ્મી, વર્ષ ૨૦૦૦ માં આવેલી ઝ્રટ્ઠજં છુટ્ઠઅ પણ ઘણી પ્રશંસા પામી હતી. આ ફિલ્મમાં એક એર ક્રેશ બાદ તેઓ એકલા ઘણા વર્ષો સુધી એક આઇલેન્ડમાં રહે છે. વર્ષ ૨૦૦૨ માં આવેલી ઇર્ટ્ઠઙ્ઘ ર્ં ઁીઙ્ઘિૈંર્ૈહ અને ત્યારબાદ ૨૦૧૨ માં આવેલી ઝ્રર્ઙ્મેઙ્ઘ છંઙ્મટ્ઠજ ને પણ લોકોએ ઘણી પસંદ કરી છે. હેંક્સને તેમનો સાચો પ્રેમ રીટા વિલ્સન (ઇૈંટ્ઠ ઉૈઙ્મર્જહ) તરીકે ૧૯૮૦ ના દાયકામાં મ્ર્ર્જદ્બ મ્ેઙ્ઘઙ્ઘૈીજ ના સેટ પર મળ્યો હતો. જાેકે, ત્યારે હેંક્સ ના લગ્ન થઈ ગયા હતા. ટોમની પહેલા લગ્ન જીટ્ઠદ્બટ્ઠહંરટ્ઠ નુીજ સાથે થયા હતા જે માત્ર ૯ વર્ષ ચાલ્યા હતા અને ૧૯૮૭ માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ એપ્રિલ ૧૯૮૮ માં ટોમ હેંક્સે રીટા વિલ્સન સાથે લગ્ન કર્યા જે હજી પણ અસ્તિત્વમાં છે. ટોમ હેંક્સ ઇતિહાસના માત્ર બીજા એક્ટર છે જેમને સતત બે વર્ષ સુધી ઓસ્કારનો બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો છે. ૧૯૯૩ માં ફિલાડેલ્ફિયા માટે અને ૧૯૯૪ માં ફોરેસ્ટ ગંપ માટે. તેઓ કુલ ૬ વખત ઓસ્કારની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા. ૭ પ્રાઈમટાઈમ એમી એવોર્ડ પણ જીતી ચુક્યા છે. બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ્સ અને ગોલ્ડન ગ્લોબે પણ તેમને ખાસ સન્માન આપ્યું છે. વર્ષ ૨૦૧૬ માં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


