અહેવાલ સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથમાં જિલ્લા ટ્રાફિક સુરક્ષા મા સલાહકાર સભ્ય તરીકે સોમનાથ ના જોષી કેટરસ અને સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ મિલન ભાઈ જોષીની નિમણુક કરવા માં આવી જેમા મળેલ વિગતો મુજબ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવે પોતાની માંનદ સેવા બજાવી આગવી ઓળખ ઊભી કરતા મિલન ભાઈ જોષીની ટ્રાફિક સુરક્ષા સમેતી માં સલાહકાર સભ્ય તરીકે વેરાવળ સોમનાથ મા નિમણુક કરવા માં આવી હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


