તારીખ ૦૫/૦૬/૨૦૨૩ ના રોજ જોડિયા તાલુકાના જામસર ગામે જોડિયા તાલુકાના તમામ ૩૧૦ જેટલા ઊંટ ને એકસાથે સાથે રાખી ખરજવા તથા ઝેરબાજ ના ઇંજેક્શન પશુપાલન ટીમ જોડિયા દ્વારા આપવામાં આવેલ.
પશુપાલન ટીમ જોડિયા તાલુકાના ડો. કે.એન. ખીમાણીયા, શ્રી વી.ડી. સોદરવા, શ્રી ભીખાભાઈ કબીરા, શ્રી સંજય મકવાણા, શ્રી વિનોદભાઈ મકવાણા દ્વારા તાંત્રિક કામગીરી હાથ ધરવામાં આવી.
આ કેમ્પમાં સહજીવન સંસ્થાના શ્રી નરેન્દ્રભાઇ નંદાણીયા ની ટીમ પણ ઉપસ્થિત રહી, સફળતા પૂર્વક કેમ્પ પૂર્ણ કરેલ……………………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……..


