જમ્મુ વૈષ્ણોદેવી સાઇન બોર્ડ તથા મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત એકમ તરફથી આ વર્ષે દિવ્યાંગજનો માટે વૈષ્ણોદેવી યાત્રાનું આયોજન કરેલ છે. મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ-કટરા, ગુજરાતમાંથી દિવ્યાંગજનોને વૈષ્ણૌદેવી માતા નાં વીઆઈપી માં દર્શન કરાવવા માંગે છે .તેના ભાગરૂપે અમદાવાદ થી 150 દિવ્યાંંગજન અને તેમના એસ્કોર્ટ એક ગ્રુપ આજે વૈષ્ણોદેવી ના દર્શન માટે રવાના થયેલ છે.મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ આ દિવ્યાંગજનો માટે ઘોડા,બેટરી કાર વગેરેમાં ફ્રી ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા કરી છે.તથા વીઆઈપી દર્શન કરાવશે તથા ત્યાં તેમના રહેવાની અને જમવા ની પણ વ્યવસ્થા કરશે.
એપ્રિલ માસ દરમિયાન બીજા આવા દિવ્યાંગ લાભાર્થીઓ નાં ગ્રુપ ને દર્શનાર્થે મોકલવા માં આવશે. આ યાત્રા નું સંચાલન મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ-ગુજરાત નાં સભ્યો જીજ્ઞેશ ભાઈ, મહેશ ભાઈ, સુધા બેન અને નિલેશ ભાઈ કરી રહ્યા છે.
[3/28, 12:59 PM] Nilesh Manthan: આ યાત્રા માત્ર એપ્રિલ મહિના પુરતી જ હોઈ દિવ્યાંગ જનો ની સંસ્થા કે કોઈ ગ્રૂપ ને જવા ની ઈચ્છા હોય તો એમણે આ નંબર પર સંપર્ક કરવો.
જીજ્ઞેશભાઈ-9638428741
મહેશભાઈ-9825445588
સુધાબેન-9724035061
નિલેશભાઈ-9824263608


