Gujarat

બોડેલી ની શેઠ એચ એચ શીરોલા વાલા હાઇસ્કુલ ના ગેટ પાસે  વર્ષો અગાઉ સરકારી ગ્રાન્ટ માંથી પીવાના પાણી ની પરબ બનાવવામાં આવી હતી પણ પૂરતી કાળજી ન લેવાતાં પરબ નુ મશીન બગડી ગયું અને પાણી ન આવતા છેવટે બંધ પડેલી પરબ પર દબાણ થઈ ગયું છે .

    બોડેલી માં ઠેરઠેર પીવાના પાણી ની પરબો મંડાઈ છે. જનસેવા એ જ પ્રભુ સેવા નો મંત્ર ચરિતાર્થ કરવા માટે આકરા ઉનાળા માં રાહદારીઓ ની તરસ છીપાવવા માટે પાણી ની પરબો ઊભી કરાઈ છે ત્યારે સરકારી ગ્રાન્ટ થી ઊભી કરાયેલી પરબ ની કાળજી લેવાઈ નથી. જેથી બંધ પડેલી પરબ ફરતે દબાણો થયા છે. સ્કૂલ ની જગ્યા માં પણ દબાણ થયું છે. બોડેલી ની શેઠ એચ એચ શીરોલા વાલા હાઇસ્કુલ ના ગેટ પાસે  વર્ષો અગાઉ સરકારી ગ્રાન્ટ માંથી પીવાના પાણી ની પરબ બનાવવામાં આવી હતી પણ પૂરતી કાળજી ન લેવાતાં પરબ નુ મશીન બગડી ગયું અને પાણી ન આવતા છેવટે બંધ પડેલી પરબ પર દબાણ થઈ ગયું છે .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230508-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *