કેવદ્રા શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ શાળા ખાતે 2 કલાકની ભારે જહેમત સાથે નિકલિંગ વાછરડીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. વાછરડીને જન્મજાત આગળનાં બંને પગ ખોટ ખાપણ થી અપંગ હતા તે ચાલી શકતી ન હતી ત્યારે આજરોજ ફરતું પશુ દવાખાનું 1962 ની ટીમ ડો. યાર્મી ગોરિયા અને ડો. સૂર્યકાંત કદમ તેમજ તેમની ટીમ હિતેશ માવદીયા અને કામરિયા કેતન દ્રારા સમગ્ર ઓપરેશન સફળતાથી પુર્ણ કરેલ હતું.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


