સોનાના વાયદાના ભાવમાં રૂ.138 અને ચાંદીમાં રૂ.54નો સીમિત રેન્જમાં સુધારોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ,
મેન્થા તેલમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,809 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8795.88
કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,496 સોદાઓમાં કુલ રૂ.16,614.72 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,809.01 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.8,795.88 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,013 સોદાઓમાં રૂ.5,311.2 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,718ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,742 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.138 વધી રૂ.58,664ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી
રૂ.47,005 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,796ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.157 વધી રૂ.58,653ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.70,190 અને નીચામાં રૂ.69,555ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.54 વધી રૂ.69,980ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.27 વધી રૂ.69,908 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.20
વધી રૂ.69,918 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,597 સોદાઓમાં રૂ.,871.92 કરોડના વેપાર થયા હતા. તાંબુ
માર્ચ વાયદો રૂ.788.40ના ભાવે ખૂલી, રૂ.2.75 વધી રૂ.785.95 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી
રૂ.205.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી
રૂ.253ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 વધી
રૂ.206.60 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.181.95 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.25 વધી રૂ.255.15
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,106 સોદાઓમાં રૂ.1,610.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,988ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,060
અને નીચામાં રૂ.5,987ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33 વધી રૂ.6,011 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.33 વધી રૂ.6,009 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.172ના ભાવે ખૂલી, રૂ.3.30 ઘટી રૂ.168.50 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.4 ઘટી 183.4 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.15.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,000 અને
નીચામાં રૂ.60,400ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.400 વધી રૂ.60,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.983.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,257.80 કરોડનાં
5,538.550 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,053.40 કરોડનાં 293.634 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.742.93 કરોડનાં 12,33,880 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.867.31 કરોડનાં 4,72,88,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.128.86 કરોડનાં 6,224 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.85 કરોડનાં 1,800 ટન તાંબાના વાયદાઓમાં રૂ.543.66 કરોડનાં 6,995 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.166.55 કરોડનાં 6,502 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.10.22 કરોડનાં 1,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.43 કરોડનાં 54.36 ટનનાં
કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 22,306.845 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 726.351 ટન, તાંબાના વાયદાઓમાં 12,030 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 18,384 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,894 ટન તથા જસત અને જસત-મિનીમાં
17,535 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,59,480 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,57,98,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,048 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 344.88 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.83 કરોડનાં 123 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 275 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,025
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,025 અને નીચામાં 15,930 બોલાઈ, 95 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ વધી
15,988 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8795.88 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.595.19 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.203.72 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7237.45 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.758.72
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.255.22 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.244ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.275.60 અને નીચામાં
રૂ.237.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.50 વધી રૂ.252.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ
રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.30 ખૂલી, ઉપરમાં રૂ.12.40 અને
નીચામાં રૂ.10.05 રહી, અંતે રૂ.0.80 ઘટી રૂ.10.55 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.830ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.863.50 અને નીચામાં રૂ.720.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.73.50 ઘટી રૂ.767 થયો
હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600 ખૂલી,
ઊપરમાં રૂ.648 અને નીચામાં રૂ.471.50 રહી, અંતે રૂ.17 ઘટી રૂ.544.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,953.50ના ભાવે ખૂલી, રૂ.22
વધી રૂ.1,936 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,804.50ના ભાવે ખૂલી, રૂ.10 ઘટી રૂ.1,731.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.780 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.41 વધી રૂ.15.15 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.252.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.252.90 અને નીચામાં રૂ.215.90ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.90 ઘટી રૂ.242.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.15 ખૂલી, ઉપરમાં રૂ.16.40 અને નીચામાં રૂ.13.35
રહી, અંતે રૂ.1.15 વધી રૂ.15.85 થયો હતો.
સોનું મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.909.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.966 અને નીચામાં રૂ.880ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.67.50 ઘટી રૂ.887.50
થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.550
ખૂલી, ઊપરમાં રૂ.550 અને નીચામાં રૂ.384 રહી, અંતે રૂ.62 ઘટી રૂ.423 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,910ના ભાવે ખૂલી, રૂ.23 ઘટી
રૂ.1,961.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,300ના
ભાવે ખૂલી, રૂ.40 ઘટી રૂ.1,335.50 થયો હતો.
