Gujarat

જોડિયા તાલુકાના જામ દુધય ગામે તા.01.05.23 થી 09.05.23 સુધી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ અને ત્રી દિવસીય શ્રી રામજી મંદિર અને  શ્રી જગનાથ મહાદેવ મંદિર 

જોડિયા તાલુકાના જામ દુધય ગામે તા.01.05.23 થી 09.05.23 સુધી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ અને ત્રી દિવસીય શ્રી રામજી મંદિર અને  શ્રી જગનાથ મહાદેવ મંદિર   પૂન:પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ  ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સુંદર કાર્યક્રમમાં તા.12.05.23 ના રોજ રાત્રે 9.30 કલાકે ભવ્ય સતવાણી ના આરાધક શ્રી ગોપાલ સાધુ & ગ્રુપ અને સાહિત્યકાર શ્રી મનસુખ ભાઈ વસોયા અને સતોના આશીવચન મોગલકુળ શ્રી ચારણઋષિ બાપુ શ્રી મોગલધામ (કબરાવ.કચ્છ).મહા મડલેશ્વર ધ્યાનયોગી શ્રી પ.પૂ. શ્રી અવધ કિશોરદાસજી રામયણી.તપોવન આશ્રમ.મોઢેરા..સત શ્રી ધર્મ દાસજી બાપુ .વનરવિરા હનુમાનજી ની જગ્યા. ધૂળકોટ..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………

IMG-20230430-WA0250.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *