Gujarat

તારીખ 30 4 અને 01/05 /202 ભાવનગર ખાતે ઓપન ગુજરાત વાડો કાઈ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું.

તારીખ 30 4 અને 01/05 /202 ભાવનગર ખાતે ઓપન ગુજરાત વાડો કાઈ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વાળા રુદ્રાબા અભયસિંહ
 ઉંમર વર્ષ 6   કાતા ગોલ્ડ મેડલ મેળવી અને વાળા પરિવાર તથા ઘુમલી ગામનું ગૌરવ વધાર્યું.
 હવે વિજેતા બાળકો તેમના કરાટે કોચ શિહાન પ્રવીણ ચૌહાણ સાહેબ શ્રદ્ધા બાલસના નેજા હેઠળ નવેમ્બર મહિનામાં નેશનલ લેવલની સ્પર્ધા રમવા   વિશાખાપટ્ટનમ જશે..,. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

IMG-20230507-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *