જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુરની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો- ઓર્ડીનેશન અને મોનીટરીંગ (દિશા)કમિટી અને ગવર્નીંગ બોડીની મેં-૨૦૨૩ પછી યોજાનારી મીટીંગ તારીખ:-૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે, સંકલન હોલ, કલેકટર કચેરી,જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે યોજાવાની છે. તમામ સભ્યોને મીટીંગમાં બિનચૂક હાજર રહેવા માટેની એક યાદી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
