બોડેલી APMCના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાયા હતા તારીખ 5 એપ્રિલ લે ફોમ ચકાસણી અને તારીખ 8 ના રોજ ફોર્મ ખેંચવાના દિવસે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે
બોડેલી એપીએમસ ની આગામી સમયમાં નિયામક મંડળના ત્રણ વિભાગોની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે બોડેલી એપીએમસી ખાતે ઉમેદવારી ક્ષેર્મ ભરવા ઉમેદવારો અને ટેકેદારોનો રાફ્સો ફાટ્યો હતો.
બોડેલી એપીએમસીની આગામી ૧૭ એપ્રિલના રોજ નિયામક મંડળના ત્રણ વિભાગની ચૂંટણી યોજાનાર છે ત્યારે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૮૦૧ મતદારો, વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૯૭ મતદારો અને મંડળી વિભાગની ૨ બેઠકો માટે ૩૩૧ મતદારો મળીને ત્રણેય વિભાગની કુલ ૧૬ બેઠકો માટે કુલ ૧૨૨૯ મતદારો મતદાન કરશે ત્યારે આજે ઉમેદવારી લેર્મ ભરવા માટે ઉમેદવારો તેમજ ટેકેદારો એપીએમસી ખાતે ઉમટ્યા હતા ત્યારે ખેડૂત વિભાગ ૩૩, વેપારી વિભાગ ૧૩, મંડળી વિભાગ ૧૧ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ક્યાં છે જયારે પ તારીખ ફોર્મ ચકાસણી અને ૮ તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


