Gujarat

માળિયાહાટીના પાણીધ્રા ગામેથી ૧૭ વર્ષની કિશોરી ગુમ

માળિયાહાટીના પાણીધ્રા ગામના વાડિ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષ ૭ મહિના ૧૦ દિવસની કિશોરી તા.૨૯-૪-૨૦૨૩ના પાણીધ્રા ગામેથી ગુમ થઇ છે. તેમના જમણા હાથના કાંડામાં અકસ્માત થયેલાના સફેદ નિશાન છે. તેમણે ભુખરા કલરનો કુર્તો પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *