વેરાવળ માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ અને લોહાણા મહાજન આગેવાનો દ્વારા લોહાણા જ્ઞાતી ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મહેશભાઈ વાઝા સોની લક્ષ્મીદાસ ભાઈ સાગર અને લોહાણા જ્ઞાતિ ના અગ્રણીઓ સાથે કેક કાપી અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગિર સોમનાથ માં ગિર સોમનાથ મિડિયા ના અગ્રણી અને લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી દિપક ભાઈ કક્કડ ના જન્મ દિવસે લોહાણા મહાજન ના કારોબારી સભ્યો ઉપ પ્રમુખ રમેશ ભુપ્તા તેમજ કિરિટ ભાઈ વસંત ચિરાગ ભાઈ કક્કડ બિપિન ભાઈ તન્ના તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ પ્રભુદાસ તેમજ સતીકુંવર સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સ્મેતિ ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી ભુતપુર્વ પ્રમુખ શ્રી લક્ષ્મીદાસ સુંદરજી ભાઈ સાગર અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશ ભાઈ વાજા અને ડૉ દિલિપ પરમાર નિ ઉપસ્થિતિ માં કેક કાપી સાલ ઓઢાડી ને સોમનાથ મહાદેવ ના સ્મૃતિચિન્હ આપી દિપક ભાઈ કક્કડ ને સન્માનિત કરી સુભેર્છાઓ આપેલી આપીહતી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


