Gujarat

શહેરના ૧૪ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા       

ગુજકેટ પરીક્ષા તા. ૩ એપ્રિલના રોજ લેવાનાર છે. આ ગુજકેટ પરિક્ષા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વોરના ત્રાસ/ભય વિના પરીક્ષા આપે, બિલ્ડીંઆગ/કંડકટરશ્રીઓ અસામાજિક તત્વોાના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરે તે જરૂરી છે. આ પરીક્ષા દરમ્યાકન ચોરીના દુષણના કારણે તેજસ્વીા વિદ્યાર્થીઓના ભાવી પર અસર ન પડે તે માટે કોપીરાઇટ/ડુપ્લીદકેટ પ્રશ્નચપત્રો કે તેના ઉત્તરરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તથા તે પરીક્ષાખંડમાં ન પહોંચે તે માટે અધિક જિલ્લાર મેજીસ્ટ્રેણટશ્રી  એલ.બી.બાંભણિયાએ તેમને મળેલ અધિકારની રૂએ જૂનાગઢ ખાતેના પરીક્ષા કેન્દ્રોી તથા બિલ્ડીં્ગોના વિસ્તાશરમાં તાત્કાીલીક તા. ૩/૪/૨૦૨૩ના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૧૭-૦૦ કલાક સુધી નીચે મુજબના કૃત્યોવ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

       પરીક્ષા કેન્દ્રો ની આસપાસ ૨૦૦ મીટર વીસ્તાારનાં કોઇપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં, પરીક્ષા કેન્દ્રાની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્તાિરમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તા વેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીનો બંધ રાખવા.

પરીક્ષા કેન્દ્રો /બીલ્ડીંીગોના મુખ્યે પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા કરી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (ફિ રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

      પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રીના સંપાદકશ્રીઓ, બિલ્ડીંનગ કંડકટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે. તે વોટરમેન, બેલમેન કે જેઓ બોર્ડ દ્વારા ઓળખપત્ર આપવામાં આવ્યાા છે તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ શાખાના મુખ્યદ દ્વાર પાસે ફરજ બજાવવાની રહેશે. વર્ગ ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી નોકરોએ પરીક્ષા સબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુસ અથવા ઇલેકટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્ક યુલેટર, પુસ્તગક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થાળમાં લઇ જવા નહીં કે તેનું વહન કરવુ નહીં કે મદદગારી કરવી નહીં. તેમ જ તેવી કોઇપણ વસ્તુે રાખી પરીક્ષા સ્થથળમાં પ્રવેશવું નહીં.

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્યી કોઇ બિન અધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તાારમાં દાખલ થવું નહીં. તેમજ ફરજ  બજાવનારાઓને કોઇ અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં. કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તીર અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાકનભંગ થાય તેવું કૃત્યી કરવું/કરાવવું નહીં. પરીક્ષાર્થીઓને અન્યવ કોઇ વ્યાકતી અથવા પરીક્ષાર્થીએ જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યઅની આપલે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્યા કરવું નહીં

આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યતકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્યયકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્ય કિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *