Gujarat

સાવરકુંડલાના એડવોકેટને ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી.. નોટરીશ્રી અશ્વિનભાઈ ઉપર અભિનંદનની વર્ષા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના બાહોશ, નિડર અને સેવાભાવી યુવાન એડવોકેટ શ્રી અશ્વિનભાઈ વિંઝુડાને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતા સમગ્ર સાવરકુંડલા તાલુકાનું ગૌરવ વધારવા બદલ સ્ટેમ્પ વેન્ડર મનોજભાઈ બગડા, જીલ્લા હોમગાર્ડના પબ્લીક રીલેશન ઓફીસર અમિતગીરી ગોસ્વામી અને તેમના મિત્રો, સ્નેહીજનો, બાર એસોસિએશન વગેરે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

IMG-20230202-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *