Gujarat

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત  છોટાઉદેપુર તાલુકાના વર્ઘી પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી 

છોટાઉદેપુર તાલુકાના વર્ઘી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના એસએમસી અધ્યક્ષ વિક્રમભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ, ડેરીના મંત્રી કંચનભાઈ દ્વારા બાળકોને ચોપરા અને બોલપેન આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230613-WA0157.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *