છોટાઉદેપુર જિલ્લા વણકર સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બોડેલીના એપીએમસી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ઉપસ્થિત તારાચંદ બાપુ, ભાજપા અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી અંજુબેન વિનોદભાઈ સકસેના તથા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ રાઠવા, વણકર સમાજના આગેવાનો હાજર રહ્યા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


