મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ મામલતદાર કચેરી,નગરપાલિકા કચેરી તેમજ પોલીસ દ્વારા કઠલાલ ચોકડી તેમજ બજારમાં ટ્રાફિક તેમજ દબાણ અંતર્ગત સયુંકત ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું.
કઠલાલ ચોકડી જે અવરજવર નો મુખ્ય માર્ગ છે તેમજ બજાર માં પણ લારીઓ તેમજ વાહનો નું આડેધડ પાર્કિગ કરવા થી રાહદારીઓને તકલીફો પડે છે તેમજ ટ્રાફિક પણ થાય છે જેથી ચેતવણી રૂપે કોઈપણ જાતની દંડાત્મક કાર્યવાહી કર્યા વગર અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અસંગઠિત શ્રેતમાં કામ કરતા હોય તેવા લોકો માટે કઠલાલ મામલતદાર,કઠલાલ ચીફ ઓફિસર તેમજ કઠલાલ પોલીસ દ્વારા ચેતવણીરૂપ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. દબાણ કરો સ્વેચ્છાએ દબાણો દૂર નહીં કરે તો આવનાર સમયમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે

