Gujarat

ઉના તાલુકા ગ્રામ્ય કક્ષાનો મેરી મિટી મારો દેશ અંતર્ગત  ફ્લેગ માર્ચ યોજાય, ધારાસભ્ય હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ સહીતનાં કાર્યક્ર્મ યોજાયા.

ઉના તાલુકા ગ્રામ્ય કક્ષાનો મેરી મીટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત તાલુકા ગ્રામ્ય કક્ષાનો યોજાયેલ અને ધારાસભ્ય હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું. અને યોજવામાં આવ્યો હતો. પંચગવ્ય સપથ લેવામાં આવેલ ત્યાર બાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યાં હતાં. જેમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉના તાલુકા ગ્રામ્ય કક્ષાનો મેરી મીટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય પંચાયત સદસ્ય, સરપંચો, નગર પાલિકા, આરોગ્ય સ્ટાફ, તલાટી મંત્રી, શિક્ષકો, સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી ઉના ત્રિકોણ બાગ ખાતેથી યોગા કેન્દ્ર સુધીની ફ્લેગ માર્ચ યોજાયેલ હતી. અને યોગા કેન્દ્ર ખાતે પોહચી મેરી મીટી મારો દેશ કાર્યક્ર્મ યોજાયેલ જેમાં યોગા કેન્દ્રના ગ્રાઉન્ડમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ આવ્યુ હતું. ત્યાર બાદ પંચગવ્ય શપથ લેવામાં આવી હતી. અને ગ્રાઉન્ડમાં ધારાસભ્ય કે સી રાઠોડ, ડે. કલેકટર રાવલ, તાલુકા વિકાસ અધિકારી બકતરિયા,  તાલુકા પંચાયત પ્રમુખ, વૃક્ષા રોપણ કરવામાં આવ્યાં

IMG-20230817-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *