Gujarat

કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી ના અમૃતમહોત્સવ હેઠળ “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમ દરમિયાન ધ્વજારોહણ , તકતી અનાવરણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,જિલ્લા મહામંત્રી રાજેશભાઇ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ ચૌહાણ, એ.પી.એમ.સી. ચેરમેન હસમુખભાઈ,કઠલાલ તાલુકા સરપંચો, કઠલાલ મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી, તેમજ  અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1692269322077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *