Gujarat

કુંકાવાવ કન્યાશાળા અને કુમાર શાળામાં તા.૧૨/૬/૨૩ ના રોજ પ્રવેશોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી તેમાં રૂટ અધિકારી મામલતદાર સાહેબશ્રી તથા લયજન અધિકારી

કુંકાવાવ કન્યાશાળા અને કુમાર શાળામાં તા.૧૨/૬/૨૩ ના રોજ પ્રવેશોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી તેમાં રૂટ અધિકારી મામલતદાર સાહેબશ્રી તથા લયજન અધિકારી શ્રી તથા સરપંચશ્રી તથા ઉપસરપંચ શ્રી તથા ગ્રામપંચાયતના સભ્યો તથા જિલ્લા પંચાયના સભ્યશ્રી મનસુખભાઇ તથા ગોપાલભાઈ અટાલા તથા ઉદયભાઈ દેસાઈ ભૂતપૂર્વ બી. આર.સી ભૂતપૂર્વ આચાર્યશ્રી તથા s.m.c. ના અધ્યક્ષશ્રી તથા તમામ સભ્યો તથા આંગણવાડીના બાળકો તથા આરોગ્ય વિભાગની ટીમ બહોળી સંખ્યામાં વાલીઓ તથા બંને શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવીને ખરા અર્થમાં ૨૦૨૩ નો પ્રવેશોત્સવ સાકર કરી બતાવ્યો.બને શાળા આચાર્ય શ્રી નયનાબેન તથા મુકુંદભાઈ સંકલન કરીને બધાને આવકાર્યા તથા આભાર માન્યો.ઉદયભાઈ દેસાઈએ વાલીઓને સરકારી શાળામાં અભ્યાસ નું મહત્વ સમજાવ્યું અતે આભર માની રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડ્યા.ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું.ત્યારબાદ s.m.c. સાથે ચર્ચા કરી અસ્તુ.

IMG-20230612-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *