Gujarat

કવાંટ બોડેલી રોડ ઉપર જામલીમા ગામેથી અર્ટિકા ગાડીમાં લઈ જવાનો ઇંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો પકડી પાડતી કવાંટ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોશીસ ઇન્સપેક્ટર વિ.એસ ગાવિત છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ એ.ડી.ચૌહાણ પો.સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમીદારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાનો કવાંટ પોસ્ટે વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દારમ્યાન મોજે જામલી(મું) ગામેથી એક ગ્રે કલરની સુઝુકી કંપનીની અટીંકા ગાડી નંબર એમ.એચ. ૪૩ બી.યુ. ૪૪૫૦ માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ બીપર ટીન ૫૦૦ મી.લી નાં કુલ નંગ-૨૮૮ કિ.રૂ.૩૪,૫૬૦.- તથા (૨) રોયલ સિલેક્ટ લેમન જીન ૧૮૦ દારૂ (૧) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ – મી.લી. પ્લાસ્ટીક ના કૌટરીયા નંગ-૧૪૪ કુલ કિ.રૂ. ૧૩૬૮૦ તથા (૩) ગૌ સ્પેસીયલ વિસ્કી ૧૮૦ મી.લી.ના નંગ-૪૮૦ કુલ કિ.રૂ. ૫૨,૮૦૦/- મળી કુલ બોટલ નંગ, પર કિ રૂ.૧,૦૫૦.૪૦ – નો તથા ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મુદ્દામાલ મળી કિ.રૂ.૫,૦૧૦૪૦ નો મુદ્દામાલ પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો કરવામાં આવેલ છે. આમ કવાટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને નાશી જનાર આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230717_193118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *