Gujarat

કઠલાલ તાલુકા ના પીઠાઇ ગામ માં શ્રી પીઠેશ્વરી ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ માં ૧૫ મી ઓગસ્ટ ૭૭માં સ્વતંત્ર પર્વ નિમિતે રિટાયડ એ.એસ.આઈ  કિરીટભાઈ શર્મા ના પ્રમુખ સ્થાને ધ્વજવંદન  કાર્યક્રમ યોજાયો.

કઠલાલ તાલુકા ના પીઠાઇ ગામ માં શ્રી પીઠેશ્વરી ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ માં ૧૫ મી ઓગસ્ટ ૭૭માં સ્વતંત્ર પર્વ નિમિતે રિટાયડ એ.એસ.આઈ  કિરીટભાઈ શર્મા ના પ્રમુખ સ્થાને ધ્વજવંદન  કાર્યક્રમ યોજાયો. સ્કૂલ ના બાળકો દ્વારા દેશ ભક્તિ ગીત અને ડાન્સ ના પોગ્રામ કરવામાં આવ્યા હતા. સ્કૂલના સંચાલક જીગ્નેશભાઈ શર્મા દ્વારા બાળકોને દેશ ના શહીદ વીરો વિશે માહિતી આપવા માં આવી હતી.કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ,ગામના અગ્રણીઓ,વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી સ્કૂલ ના બાળકો ને પોત્સાહિત કર્યા હતા.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230816-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *