Gujarat

બોડેલી તાલુકાના પચ્ચીસ ગામ ખાતે  સાંસદ ગીતાબેન રાઠવાએ બુથ પ્રમુખ કૃષ્ણ ભાઈ અરવિંદભાઈ રાઠવા ના ઘરે ભોજન લીધું.

મોદી સરકારના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે સંખેડા વિધાનસભાના બોડેલી તાલુકાના પચ્ચીસ ગામ ખાતે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા એ બુથ પ્રમુખ કૃષ્ણ ભાઈ અરવિંદભાઈ રાઠવા ના ઘરે ભોજન લીધું.
જેમાં ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન બાબુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન અરવિંદભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રઘુભાઈ બારીયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1687853716861_7079371596044982032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *