Gujarat

સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે 32 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ શિક્ષણનું ધામ નવોદય વિદ્યાલય રેસીડેન્સી સ્કુલ નું નિરીક્ષણ સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ,”વિકાસતીર્થ અભિયાન” અંતર્ગત સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે 32 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ શિક્ષણનું ધામ નવોદય વિદ્યાલય રેસીડેન્સી સ્કુલ નું નિરીક્ષણ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું
 સાથે ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ રાઠવા, બહાદરપુર ના સરપંચ શ્રી ભૌમિક ભાઈ દેસાઈ, યુવા બોર્ડના જિલ્લા સંયોજક વિરલભાઈ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત હાજર રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1687853572657_7079370991209823152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *