ગાંધીનગર
આપણા રાજ્ય ના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાના કલોલ, દહેગામ અને માણસા તાલુકામાં પણ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય તાલુકામાં ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શિલાફલકમ,પંચપ્રાણ પ્રતિજ્ઞા, ઘ્વજવંદન, વૃક્ષારોપણ અને મટ્ટી યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દહેગામ તાલુકામાં દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


