Gujarat

અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવી.

ગત રવિવારે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવી. વર્ષોથી જામી ગયેલ પાઇપ નાળા સાફ કરી ચાલુ કરવામાં આવ્યા.
બોડેલી અલીપુરા પાસે આવેલા નાડા ની આજુબાજુ ના ખાણીપીણી ના લારીઓ વાળા ને વિનંતી કે આ નાળા માં કચરો નાખશો નહિ. જેથી વરસાદી પાણી ના નિકાલ ની કોઈ સમસ્યા થાય નહિ એમ અલી ખેરવા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોએ જણાવ્યું હતું
અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230707-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *