Gujarat

પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીનું ગૌરવ

*પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીનું ગૌર*

જામનગર તા.7 જુલાઈ, ગત તા.૧૩માર્ચ થી ૧૯ માર્ચ દરમિયાન જીયુવીએનએલ જમશેદપુર ખાતે એચ. આર. એમ.ની ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં જામનગર વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક સચિવ શ્રી એચ.ડી.રાણાએ ગુજરાતની સાત વીજ કંપનીનાં કુલ 30 અધિકારીઓ પૈકી ટ્રેનિંગ પાસ કરી જામનગર વર્તુળ કચેરી તથા રાજકોટ નિગમિત કચેરીનું ગૌરવ વધાર્યું છે.

IMG-20230707-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *