Gujarat

જસદણ તાલુકો ની  સાણથલી ની તાલુકા પ્રા.શાળા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્આવ્ય

9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જસદણ તાલુકાકક્ષાની ઉજવણી સાણથલી તાલુકા પ્રા.શાળા મુકામે કરવામાં આવી.જેમાં મામલદારશ્રી અસવારસાહેબ જસદણ,તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠોડસાહેબ, પી.એસ.આઈશ્રી આટકોટ, તા.પ્રા.શિક્ષણાધિકારીશ્રી વન્દ્રાસાહેબ, માંડલીયા સાહેબ,હરેશભાઈ કચ્છી,વિપુલભાઈ ત્રાપસીયા,લલિતભાઈ મારકણા,તથા મામલતદાર કચેરી સ્ટાફ, મેડીકલ ટીમ,પૉલિસ સ્ટેશન આટકોટ અને સાણથલી સ્ટાફ,આંગણવાડી ઑફીસરો,સાણથલી ગામની સરકારી અને પ્રાઈવેટ શાળા જેમાં કન્યા શાળા,તાલુકા શાળા,કુમાર શાળા,જી.પી.એસ. હાઈસ્કૂલ, સરદાર અને આરૂણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગ્રામજનો રમેશભાઈ વેકરીયા,પત્રકાર હસુભાઈ વસાણી,હાજર રહી યોગ દિવસની ઉજવણીમાં સક્રિય ભાગીદારી નોંધાવી જેમાં અંદાજે ૭૦૦ વ્યક્તિઓએ લાભ લીધો. સમગ્ર યોગ અને ક્રિયાઓનું નિદર્શન જુનાપીપળીયા તા.શાળાના  પી.ટી.શિક્ષક આશિષભાઈ રામાણી દ્વારા અને કાર્યક્રમનું એન્કરીન સલિમભાઈ ખીમાણી દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા સાણથલી તાલુકા શાળાના આચાર્ય *મનનભાઈ બડમલીયા* અને શાળા પરિવારે ખુબ જ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ રસિક વેગડા

IMG-20230621-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *