Gujarat

ગિર સોમનાથમાં જિલ્લા ટ્રાફિક સુરક્ષા સમેતી માં જોષી કેટરસ તેમજ સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ મિલન ભાઈ જોષીની ટ્રાફિક સુરક્ષા સમેટી   સલાહકાર  સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી 

અહેવાલ સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ

ગિર સોમનાથમાં જિલ્લા ટ્રાફિક સુરક્ષા મા સલાહકાર સભ્ય તરીકે સોમનાથ ના જોષી કેટરસ અને સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ મિલન ભાઈ જોષીની નિમણુક કરવા માં આવી  જેમા મળેલ વિગતો મુજબ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવે પોતાની માંનદ સેવા બજાવી આગવી ઓળખ ઊભી કરતા મિલન ભાઈ જોષીની ટ્રાફિક સુરક્ષા સમેતી માં   સલાહકાર સભ્ય તરીકે વેરાવળ સોમનાથ મા નિમણુક કરવા માં આવી હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20230101-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *