Gujarat

થળા ગામેથી પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ભાગતો આરોપી ઝડપી લેવાયો

(પ્રોહીબીશનનાં ગુન્હામાં ગત વર્ષે પણ અટક કરાઈ હતી)
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા તાલુકાના થડા ગામે રહેતા અજમલ વજુભાઇ ઝીંઝુવાડિયા ઉપર પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ તેં પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ એડી ડોડીયાને ખાનગી રાહે સાંપડેલ બાતમી આધારે તત્કાલ dysp સ્કોડનાં દશરથભાઈ ઘાંઘર સાહિતનાઓ દ્વારા થળા ગામના બસ સ્ટોપ પાસે પહોંચી આરોપી અજમલની ધરપકડ કરવામાં આવી હતી.

Screenshot_2023-05-21-18-16-38-77.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *