Gujarat

બર્લિન ,જર્મની 2023 માં ભાગ લય રહેલ .નવજીવન સ્પેશિયલ સ્કુલ ની રમતવીર કુમારી એન્જેલીના ની મુખ્ય પ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચછા મુલાકાત

12 જૂન થી 27 જૂન બર્લિન ,જર્મની ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક્સ મા સ્કેટિંગ મા ભાગ લય  રહેલ અમદાવાદ ની નવજીવન સ્પેશિયલ સ્કુલ ની રમતવીર એન્જેલીના આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચછા મુલાકાત યોજય હતી આ પ્રસંગે નવજીવન સ્પેશિયલ સ્કુલ ના પ્રિન્સીપાલ નિલેશ પંચાલ તેમજ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ની ટીમ ના સભ્ય મનીષ ચાવડા સિદ્ધાથસિહ રાજપૂત. ડો દિલીપ ચૌધરી હાજર રહ્યા હતા તમામ ને અમદાવાદ નુ ગૌરવ વધારવા બદલ અંભિનંદન પાઠવ્યા હતા

IMG-20230606-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *