Gujarat

 વડોદરા માં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી, મદદનો વીડિયો થયો વાઇરલ

આ ગુજરાતી બાળકીએ સમજાવ્યું કે માનવતા કોને કહેવાય! કોઈને પણ અકસ્માતમાં વાગે તો જોવાને બદલે મદદ કરવી જોઈએ, જો ના કરીએ તો ભગવાન એવું કરે કે આપણને વાગે ત્યારે બધા જોઈ રહે’ વડોદરામાં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી, મદદનો વીડિયો વાઇરલ

વડોદરામાં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી, મદદનો વીડિયો થયો વાઇરલ વડોદરામાં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી પ્રથમ નજરે સાવ સામાન્ય લાગતી વડોદરાની એક ઘટના ખૂબ જ મોટો સંદેશ આપતી જણાઈ રહી છે. માત્ર 9 વર્ષની બાળકીની સંવેદનશીલતાના હાલ સોશિયલ મીડિયામાં વખાણ થઈ રહ્યાં છે.એક વાહનચાલકના અકસ્માત બાદ આસપાસના લોકો જોઈ રહ્યા હતા ત્યારે માત્ર નવ વર્ષની દીકરી ત્યાં આવી પહોંચી અને તેમની સારવાર કરવાનો પ્રયત્ન કરવા લાગી હતી.

ઉમંગ રાવલ  વડોદરા

WhatsApp-Image-2023-02-27-at-12.53.54-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *