ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીયનિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ નિ શુળ્ક નિદાન કેમ્પ નુ ડો ડી કે બારડ અને ડો એક્તા બેન વૈશ દ્વારા દિપ પ્રગટાવી શુભારંભ થયો હતો જેમાં એસ.ટી ડેપો મા ફરજ બજાવતા કર્મચારી તેમજ મુસાફરો ને આજે મહા શિવરાત્રી ના પાવન અવસર પર સ્વ પુનમ બેન સોની સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર અને સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા સમીતી દ્વારા ડેપો મેનેજર તરીકે ની ફરજ બજાવતા દયારામ બાપુ ના સહયોગથી નિ.શુલ્ક મેડીકલ કેમ્પ માં ડોકટર દિનેશ ભાઈ બારડ અને તેમની ટીમે ૮પ થી વધુ યાત્રિકો મુસાફરો ને ડાયાબીટીસ બ્લડ પ્રેશર કાડીયો ગ્રામ સહિત હ્દય ની તપાસ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત ઍસ.ટી કર્મચારી બી એમ એસ એસ.ટી યુનિયન ના હિતેન્દ્ર ગીરી બાપુ મજુર મહાજન ના શૈલેન્દ્ર ભાઈ જોષી હેડ મીકેનીકલ ઉમેશભાઈ પરમાર સહિત અનેક અગ્રણીઓ પાયલ બેન પારેખ અને જ્શા ભાઈ બારડ ખીમજીભાઈ ચાવડા સહિત ના આમંત્રિતો મહેમાનો ની ઉપસ્થિતિ સાથે આ કાર્ય ને સફળ બનાવવા વેરાવળ એસ.ટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દયારામ ભાઈ આર મેસવાણીયા તેમજ પાયલ બેન પારેખ ડો ડી કે બારડ અને તેમની ટીમ ઈનચાર્જ આદિત્ય દીવેચા દ્વારા જહેમત ઉઠાવી સફળ આયોજન કરવામાં આવ્યું હોવાનું સોની યોગેશ સતીકૂવર દ્વારા જણાવ્યું હતું


