ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ મંદિરો આવેલા છે તેમનો પરિક્રમા મહોત્સવ હાલ જ પૂર્ણ થયો છે પરિક્રમા મહોત્સવમાં જુદા જુદા સંગઠનો અને અંબાજીના સર્વે સમાજો જોડાયા હતા અને અંબાજીના હિન્દુ ધર્મ સંગઠનો પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા ત્યારે દાંતા વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો પણ પરિક્રમા મહોત્સવમાં 51 શક્તિપીઠની પરિક્રમા અને 51 શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ લીધો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


