આજ રોજ હડિયાણા ગામના પૂર્વ સરપંચ ભગવાનજીભાઈ મનજીભાઈ કાનાણી..અમરશીભાઈ મનજીભાઈ કાનાણી..જેન્તીભાઈ મનજીભાઈ કાનાણી પરિવાર દ્વારા સુરાપુરા બાપાના મંદિરે ચેત્ર વદ.. 12 વી.સવત 2079 ને તા.17.04.2023 ના સોમવારે પોતાના નિવાસસ્થાને થી વાજતેગાજતે બાપાના મંદિર સુધી દવજા પરિવારના તમામ સભ્યો ના શીર ઉપર દવજા રાખીને શોભાયાત્રા નીકળી હતી. અને મંદિરમાં પણ વિધિવત પૂજન કરી ને ધ્વજારોહણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ પોતાના સગા.વ્હાલા. સ્નેહિસબધીઓ.મિત્ર મંડળ.ગામ જનો નું સમૂહ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું…………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા..જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..


