Gujarat

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જીરાની ૬ કટ્ટા ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસે ઝ્રઝ્ર્‌ફ આધારે ૩.૫૦ લાખના જીરુની ચોરી કરનાર લોકોની અટકાયત કરી

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ૧૩ જાન્યુઆરીનો રોજ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં શેડ નંબર -૫માં જીરુની ચોરી થઈ હતી. જેમાં જીરુના ૬ કટ્ટા ચોરી થયા હતા. બે શખ્સોએ ૧ લાખના જીરુની ચોરીને કરી હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. પોલીસે ઝ્રઝ્ર્‌ફના આધારે જીરુની ચોરી કરનાર લોકોની અટકાયત કરી છે. અને જીરું અને ટેમ્પો સહિત ૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અગાઉ દ્વારકા પોલીસ મથકમાં ચોરીની ઘટના સામે આવી હતી.મોહિત શર્મા નામના એક યુવકે ધોળા દિવસે દ્વારકા પોલીસ મથકમાં ઘૂસ્યો હતો અને હળવેથી વાનને ચાલુ કરીને હંકારીને લઇ ગયો હતો.પોલીસના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ વાન ચોરી થઇ ગઇ હતી.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *