Gujarat

બી.આર.સી. ભવન કઠલાલ ખાતે દિવ્યાંગ બાળકોના પતંગોત્સવની ઉજવણી.

કઠલાલ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકો બાળકો માટે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
 બી.આર.સી.કો , IED સ્ટાફ તમામ,સી.આર.સી.કો, બ્લોક સ્ટાફ, દિવ્યાંગ બાળકો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.બગડોલ પ્રા.શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીએ ઉતરાયણ તહેવાર વિશે પોતાની રજૂઆત કરી. બાળકોને પતંગ,ફિરકી,પીપુડા,ફુગ્ગા,ચશ્મા,મમરાના લાડુ ,ચીક્કી, બિસ્કિટ, વગેરેની કીટ આપવામાં આવી.તેમજ બાળકોએ પતંગ ચગાવીને આનંદ  વ્યક્ત કર્યો હતો.

Screenshot_2024-01-15-17-06-47-36_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *