Gujarat

શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી દર્શન ના સમયમાં ફેરફાર

ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થતા બદલાયો મંદિર નો સમય માતાજી ની આરતી તથા દર્શનનો સમયમાં કરાયો ફેરફાર આજ થી અંબાજી મંદિરમાં બે આરતી થશે સવાર અને સંધ્યાની યાત્રાળુઓની સગવડતા ખાતર લેવામાં આવ્યો નિર્ણય અને અષાઢ સુદ-૨(બીજ) થી દર્શન ના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે
આરતી સવારે – 07:30 થી 08:00
દર્શન સવારે – 08:00 થી 11:30
મંદિર મંગળ – 11:30 થી 12:00
રાજભોગ આરતી – 12:00 થી 12:30 
દર્શન બપોરે – 12:30 થી 16:30
મંદિર મંગળ – 16:30 થી 19:00
આરતી સાંજ – 19:00 થી 19:30
દર્શન સાંજે – 19:30 થી 21:00