Gujarat

કરાટે ચેમ્પિયનશીપમાં માં ગોલ્ડ મેડલ

WADO-RYU KARATE DO FEDERATION OF INDIA દ્વારા આયોજિત બીજી પ્રજાસત્તાક ઓપન કરાટે ચેમ્પયનશિપ 2024 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરામાં યોજાઈ હતી.જેમાં સેનસાઈ માસ્ટર રાહુલના માર્ગદર્શન હેઠળ ખેડા ચીફ ઇન્સ્ટકટર બ્લેક બેલ્ટ ૪th DAN)ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ નંબરે દિવ્યાંગ સોઢા ગોલ્ડ મેડલ, પ્રથમ નંબર આકાશ ઝાલા ગોલ્ડ મેડલ અને દ્વિતિય નંબરે ભટ્ટ સ્મૃતિ વિપુલભાઈ સિલ્વર મેડલ મેળવી ને કઠલાલ તાલુકાનું ગૌરવ વધારતાં તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

IMG-20240129-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *