ક્રિષ્ના ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ અમદાવાદ (પૂર્વ)ના માનનીય સાંસદ શ્રી એચ.એસ.પટેલ જીના વરદ્દ હસ્તે કુડાસણ ખાતે કરવામાં આવ્યું હતું, આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી ડૉ. ચિરાગ ચૌધરી સહિત હોસ્પિટલના સ્ટાફને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.આ વેળાએ મેયરશ્રી એ ‘જન સેવા એજ પ્રભુ સેવા’ સમજીને દર્દીઓને સારી આરોગ્ય સેવા આપશો એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

