પ્રાચી તીર્થ ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે માધવરાયજી મંદિર મહંત ઋષિબપુ ની આગેવાની હેઠળ પ્રાચી સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ ને થાળ પ્રસાદ ધરાયો હતો તેમજ રાત્રે સંતવાણી ભજન કીર્તન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજાભાઈ ગઢવી, જયુદાન ગઢવી, તેમજ જયદીપભાઈ સોની સહિતના નામી કલાકારો તેમજ દ્વારા પોતાના કંઠ થી લોકો ને મોહિત કર્યા હતા
હાર્દિક કાનાબાર પ્રાચી

