Gujarat

માંગરોળ દરિયામાં ફિશીંગ કરવા જતાં ઝાર કાઢવા જતા ખલાસી નું મોત થતા તેમના પરિવારમા શૌક છવાયો

માંગરોળ બંદર બોટમાં ખલાસી તરીકે કામકરતા ખલાસીનું મોત થતા પીએમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવા માં આવેલ માંગરોળ બંદરના  અરજણ નારણ ગોસિયા ની બોટમા ખલાસી તરીકે નોકરી કરતા આધેડ રાજેશ બાબુ વલવી ઉ.વર્ષ 51 રહેવાસી જંબુગાવ પાલઘર મહારાષ્ટ્ર વાળા સવારે દરિયામાં ફિશીંગ કરવા ગયેલ માંગરોળ બંદર નજીકમાં બોટમા ઝાર ફસાતા બોટના પંખા માંથી કાઢવા જતા દરીયામા ડુબી જવાથી મોત થયું હતું આ મૃત્યુથી તેમના પરિવારમા શૌક છવાઇ ગયેલ છે,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ