સ્વ.જીવનલાલ ગોરધનદાસ સુચકના પૂત્ર સંજયભાઈ (લાલભાઇ )ના ધર્મપત્નિ
રીનાબેન (ઉ. વ ૪૮)નું દુઃખદ અવસાન થયેલ છે,
—————————— —————————-
સદગતનુ ઉઠમણું તા: ૯/૦૧/૨૦૨૫ ગુરુવારના રોજ સાંજના ૪ થી ૬
લોહાણા મહાજન વાડી, નદી કાઠે, સાવરકુંડલા ખાતે રાખેલ છે…
લી. ગોરધનદાસ વીસાભાઈ સૂચક પરિવાર વતી,
કમલેશભાઈ જયંતિલાલ સુચક હરેશભાઈ જીવનલાલ સુચક
(9428640196)
સંજયભાઈ જીવણલાલ સુચક (9875177796)
બ્રિજેશભાઈ જીવનલાલ સુચક
સ્મિત (કાનો) સંજયભાઈ સુચક
પિયર પક્ષની સાદડી રાખેલ છે…
સ્વ શ્રી વીરજીભાઈ કાનજીભાઈ ગંગદેવ
ભીખુભાઈ વી .ગંગદેવ
(9725437872)
કોડીનાર (મીતીયાજ વાળા)
સુચક તથા ગંગદેવ પરિવારના જય શ્રી કૃષ્ણ..
બિપીન પાંધી સાવરકુંડલા

