Gujarat

સાવરકુંડલામાં આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેરની નાવલી નદી કાંઠે આવેલ સંત શિરોમણી આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો. આ બટુક ભોજનની પરંપરા સંત આપાલાખાના સમયથી ચાલી આવે છે દર મહિનાની સાતમે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે તેમ નાનજી ભગતની એક યાદીમાં જણાવવામાં આવેલ
બિપીન પાંધી સાવરકુંડલા