Gujarat

બોટાદ જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમુખ તરીકે ગજેન્દ્રભાઈ ખાચર અને ઉપ.પ્રમુખ તરીકે હરેશભાઈ પટગીરની સર્વાનુંમતે પસંદગી ષ

બોટાદ જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમુખ તરીકે ગજેન્દ્રભાઈ ખાચર અને ઉપ.પ્રમુખ તરીકે હરેશભાઈ પટગીરની સર્વાનુંમતે પસંદગી ષ

એકી અવાજે નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થઈ,તમામ રિપોર્ટરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી નવનિયુક્તિને વધાવી લેવામાં આવી..

બોટાદ જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ના હોદેદારોની ખાલી પડેલ જગ્યા પર આજરોજ નિયુક્તિ કરવામાં આવી હતી .બોટાદના ગઢડા રોડ પર આવેલ ન્યૂઝ નાઈન ગુજરાતી ચેનલ ની ઓફિસ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક મળી હતી તેમાં પ્રાદેશિક તેમજ સેટેલાઈટ ન્યુઝ ચેનલના રિપોર્ટરો હાજર રહ્યા હતા ઘણા લાંબા સમયથી બોટાદ જિલ્લામાં ખાલી પડેલ જગ્યા પર પ્રમુખ તરીકે ગજેન્દ્રભાઈની નિયુક્તિ કરવામાં આવી હતી સાથે ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ પટગીરની પસંદગી થતાં તમામ રિપોર્ટરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી નવનિયુક્તિને વધાવી લેવામાં આવી હતી. બોટાદના ઇલેક્ટ્રોનિક મીડિયાના સદસ્યો…
ગજેન્દ્રભાઈ ખાચર, રિપોર્ટર.,હરેશભાઈ પટગીર, મંતવ્ય ન્યૂઝ, બરવાળા,રાજુભાઈ બારૈયા vtv ન્યુઝ,ધર્મેન્દ્રભાઈ લાઠીગરા GSTV,રઘુવીર મકવાણા , zee 24,અશ્વિનભાઈ મકવાણા,ન્યૂઝ રિપોર્ટર,ભોથાભાઈ શેખલીયા, દિવ્યાંગ ન્યુઝ,યાસીન માકડ, મંતવ્ય ન્યૂઝ,બોટાદ,પરેશ શેખ, ડેઇલી ન્યુઝ, હરપાલભાઇ ગઢવી, બુલેટિન ઇન્ડિયા, રાજુભાઈ શાહ,R news,અલ્પેશભાઈ ખાચર, ન્યુઝ નાઈન ગુજરાતી,જયરાજભાઇ ડવ, ગેલેક્સી ન્યુઝ,જીગ્નેશ પટેલ, ભારત ટાઈમ્સ ન્યુઝ,પારસ ગાંધી, સીટી સમાચાર,વિપુલ લુહાર મા ન્યુઝ ચેનલ રીપોર્ટર,ગોપાલ બોળીયા, બુલેટિન ઇન્ડિયા રાણપુર.

તસવીર:વિપુલ લુહાર,બોટાદ

IMG-20250303-WA0081-2.jpg IMG-20250303-WA0083-1.jpg IMG-20250303-WA0082-0.jpg