Gujarat

રાજુલાના સેવાભાવી પત્રકાર યોગેશ કાનાબાર ના આજે છે જન્મદિવસ…..

રાજુલાના સેવાભાવી પત્રકાર યોગેશ કાનાબાર ના આજે છે જન્મદિવસ…..

રાજુલા શહેરમાં સેવાભાવી અને સાથે સાથે પોઝિટિવ પત્રકાર ક્ષેત્રે ખૂબ જ મોટુ અને બહોળું નામ અને રાજુલા શહેરમાં અને સમગ્ર રાજુલા તાલુકામાં તેમને 108 ના નામથી ઓળખવામાં આવે છે સતત તો 25 વર્ષે થી એમ્બ્યુલન્સ ખાતે તેમની વિશેષ્ય યોગદાન અને છેલ્લા ઘણા વર્ષોથી પોઝિટિવ પત્રકારક ક્ષેત્રે ખૂબ જ મોટુ નામ ધરાવે છે હાલ તેઓ અમરેલી એક્સપ્રેસ મીરર ન્યુઝ તેમજ સંદેશ ન્યૂઝ જેવા માતબર ન્યૂઝ પરિવાર સાથે પત્રકારત્વ તરીકે સેવા આપી રહ્યા છે
સમગ્ર રાજુલા તાલુકા માં વર્ષોથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ખૂબ જ મોટું નામ ધરાવે છે વર્ષોથી એમ્બ્યુલન્સ ખાતે તેઓ વિશેષ સેવા આપી રહ્યા છે અને રાજુલા તાલુકામાં તેમને લોકો 108 તરીકે ઓળખે છે શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ધોધમાર વરસાદ હોય પણ તેમનું આ એમ્બ્યુલન્સ સેવા અને સમાચારો માટે 365 દિવસ અને 24 કલાક તેના માટે એકસરખું હોય છે અને અડધી રાત્રે પણ તેઓ દર્દીઓ માટે હોકારો બન્યા છે અત્યાર સુધીમાં રાજુલા શહેરમાં થી તમામ સમાજ દ્વારા તેમનું સન્માન સાથે એવોર્ડ પણ આપવા માં આવેલ છે ત્યારે આવા રાજુલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે તેમજ પત્રકારક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવે છે ત્યારે તેમનો આજે જન્મદિવસ હોય ત્યારે તેમને રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ તેમજ રાજકીય કાર્યકરો તેમને પોતાના મોબાઈલ નંબર 9327252552 શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે….

IMG-20250301-WA0016.jpg