Gujarat

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી મહિલા આગેવાન નુ ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી મહિલા આગેવાન નુ ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન

સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ચોટીલા ધારાસભા નો જે ગઢ ગણાતા મકવાણા પરિવાર મુળ ધજાળા ગામ ના પિઢ આગેવાનો પૂર્વ ધારાસભ્ય સ્વ કરમશીભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સ્વ સવસીભાઈ મકવાણા, *પૂર્વ ધારાસભ્ય સ્વ મહેશભાઈ મકવાણા* તેમજ *ચોટીલા પૂર્વ ધારાસભ્ય રુતવિકભાઈ મકવાણા* હતા
એમના *મકવાણા પરિવાર ના બહેન દિકરી કલ્પનાબેન મકવાણા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરેન્દ્રનગર- જમાઈ બિજલભાઈ ધોરિયા આજે ધારી ખાતે ખાસ આમંત્રણ ને માન આપી મહેમાન બન્યા હતા ત્યારે એમનુ સાલ ફુલહાર અને માંધાતા વેલનાથ બાપુ ની ફોટો અર્પણ કરી ભાવભર્યું સ્વાગત સન્માન કરવામાં આવેલ**
ધારી સમસ્ત કોળી સમાજ આગેવાન રાજેશભાઈ ગુર્જરવાડીયા ઉપ પ્રમુખ , બગસરા કોળી સમાજ આગેવાન એડવોકેટ અનિલભાઈ શેખ સદસ્ય નગરપાલિકા બગસરા, દિનેશભાઈ રાઠોડ કાજલ પાન, બાબુભાઈ ગઢિયા પ્રમુખ, રમેશભાઈ બી મકવાણા ઉપ પ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી, નાગજીભાઈ બારૈયા પ્રમુખ સમુહ લગ્નોત્સવ પ્રેમપરા ધારી, રસિકભાઈ રાઠોડ આગેવાન , ભરતભાઈ જમોડ સાહેબ, રમેશભાઈ બાવભાઈ રાઠોડ કર્મચારી વગેરે એ સમાજ લાગણી એ સન્માન કરી ગૌરવ અનુભવ્યું હતું.રિપોર્ટર…સતીષ રાઠોડ

IMG-20250427-WA0033-1.jpg IMG-20250427-WA0032-0.jpg